Daily Gujarat Police Constable Mock Test 2024-2025

🏆 દરરોજ વિષયવાર ટેસ્ટનું ટાઈમટેબલ 🏆

સોમવારજનરલ નોલેજ ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
મંગળવારભારતનું બંધારણ ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
બુધવારકવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
ગુરુવારરિઝનિંગ & ડેટા ઇન્ટરપ્રિટેશન ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
શુક્રવારસામાન્ય વિજ્ઞાન ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
રવિવારપોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટપ્રશ્નો : 200 | ગુણ : 200
સોમવારભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
મંગળવારગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
બુધવારકરન્ટ અફેર્સ ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
ગુરુવારગુજરાતી ભાષા ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
શુક્રવારસામાન્ય જ્ઞાન ટેસ્ટપ્રશ્નો : 30 | ગુણ : 30
રવિવારપોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટપ્રશ્નો : 200 | ગુણ : 200

🎯 પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ કોર્ષ સાથે જોડાવવા માટે WhatsAppમાં Hi લખીને મેસેજ કરો 

👉 94 99 888 102

1. 1773ના રેગ્યુલેટિંગ એક્ટની વિશેષતાઓ નીચેના પૈકી કઈ હતી?

1. બંગાળના ગવર્નરનું નામ બદલીને ‘બંગાળના ગવર્નર જનરલ’ કરવામાં આવ્યું.

2. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના

3. ‘ભારત સચિવ’ના પદની રચના

 A. માત્ર 1 અને 2

 B. માત્ર 2 અને 3

 C. માત્ર 1 અને 3

 D. ઉપરોક્ત તમામ

2. જિપ્સમ (ચિરોડી) નું અણુસુત્ર ક્યું છે?

 A. CaSo4.2H2O

 B. CaSo4.H2O

 C. CaSo4.7H2O

 D. CaS4.10H2O

3. નીચેનામાંથી મહત્વપૂર્ણ દિવસ માટે ખોટી જોડી પસંદ કરો.

 A. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ – 11 નવેમ્બર

 B. વિશ્વ શિક્ષક દિવસ – 5 ઓક્ટોબર

 C. રાષ્ટ્રીય શિક્ષક દિવસ – 5 સપ્ટેમ્બર

 D. વિશ્વ શિક્ષણ દિવસ – 5 એપ્રિલ

4. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની  

     જાહેરાત કરી હતી?

A. 8 મી નવેમ્બર, 2016                                 

B. 8 મી ડિસ્મેબર, 2016

C. 31 મી ડિસેમ્બર, 2016                            

D. 9 મી ડિસ્મેબર, 2016 

5. ECSનું પુરુ નામ જણાવો.

 A. ઈલેકટ્રોનિક કિલયરિંગ સિસ્ટમ

 B. ઈલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ

 C. ઈલેકટ્રોનિક કોમન સિસ્ટમ

 D. ઈલેક્ટ્રીક કેર સિસ્ટમ

6. ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ જણાવો.

A. એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ

B. ધ કન્વીનીઅન્ટ એક્શન

C. ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ

D. ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ

7. યુકે, યુએસએ, જર્મની અને જાપાન ઉપરાંત G-7માં કયા કયા દેશો સામેલ છે?

A. કેનેડા, ફ્રાન્સ અને રશિયા

B. કેનેડા, ઇટાલી અને નેધરલેન્ડ

C. ફ્રાન્સ, નેધરલેન્ડ અને રશિયા

D. કેનેડા, ફ્રાન્સ અને ઇટલી

8. અનુચ્છેદ-203 મુજબ કોની ભલામણ સિવાય અનુદાન માટેની કોઈ માંગણી કરી શકાશે નહિં?

 A. રાજ્ય નાણા મંત્રાલય

 B. રાજ્ય સરકાર

 C. વિધાનસભા

 D. રાજ્યપાલ

9. નીચેનામાંથી પુસ્તક અને તેના લેખકની અયોગ્ય જોડી પસંદ કરો.

 A. ગીતગોવિંદ – જયદેવ

 B. કથાસરિતસાગર – સોમદેવ

 C. બુદ્ધચરિતમ્ – વિશાખાદત્ત

 D. કિરાતર્જુનિયમ – ભારવી

10.  સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.

 A. ગુજરાત સાહિત્ય પરિષદ – પરબ                   

B. ફાર્બસ ગુજરાતી સભા- સાહિત્યકાર 

C. ગુજરાત સાહિત્ય અકાદમી – શબ્દસૃષ્ટિ         

D. ગુજરાત વિદ્યાસભા- બુદ્ધિપ્રકાશ

Leave a Reply

Your email address will not be published.