બિન-સચિવાલય કલાર્ક ટેસ્ટ - 01

1. 
નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટુ છે?
2. 
' તીર્થોત્તમ ' શબ્દની સંધિ છૂટી પાડો.
3. 
' તેણે મોટેથી બૂમ પાડી ' - વાક્યનો પ્રકાર જણાવો.
4. 
Opposite gender of ' Abbot '
5. 
Give plural form of : ' ratio '
6. 
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F=...........
7. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :- "શેરડીના બીજ રાખવાનો ખાડો"
8. 
કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT સ્કેન) માં કયા કિરણોનો ઉપયોગ થાય છે ?
9. 
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ________
10. 
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે ?
11. 
Change the voice : It was high time to remove the Article - 370
12. 
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા?
13. 
ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
14. 
લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વર્ષમાં લાવવામાં આવ્યો હતો?
15. 
ભારતના સંવિધાનની કલમ - 23 માં કઈ બાબતની જોગવાઇ કરવામાં આવી છે?
16. 
Choose the correct sentence.
17. 
“બ્લેક પેગોડા” કયા રાજ્યમાં આવેલું છે?
18. 
નીચેના રાજ્યોને તેમના ક્ષેત્રના કદના ઉતરતા ક્રમમાં ગોઠવો
1. આંધ્રપ્રદેશ
2. મધ્યપ્રદેશ
3. મહારાષ્ટ્ર
4. ઉત્તરપ્રદેશ 
19. 
જંક ઈ-મેલ ને ________ પણ કહેવાય છે.
20. 
CD-ROM નું પુરુનામ જણાવો?
21. 
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
22. 
GUI નું પુરુનામ શું છે?
23. 
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી ?
24. 
"કાળજા કેરો કટકો" ગીતના સર્જક કવિ દાદને નીચે પૈકી કયો પુરસ્કાર મળેલો/મળેલા છે ?
(1) સાહિત્ય રત્ન સન્માન
(2) મેઘાણી સાહિત્ય એવોર્ડ
(3) નરસિંહ મહેતા એવોર્ડ
(4) હેમુ ગઢવી એવોર્ડ
(5) પદ્મશ્રી એવોર્ડ
25. 
"સાફલ્યટાણું", "મારી દુનિયા" આત્મકથાના સર્જક કોણ છે ?
26. 
1, 4, 9, 16, ______ ?
27. 
ભારતનો પ્રમાણ સમય એટલે________
28. 
સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
29. 
Give opposite gender for - "Bullock"
30. 
નીચેનામાંથી કોને ભારતમાં રાષ્ટ્રવાદનો પિતા કહેવામાં આવે છે?
31. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
32. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
33. 
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
34. 
MS Wordમાં ફકરાને સેન્ટરમાં ગોઠવવા માટે કઈ કી નું ઉપયોગ થાય છે?
35. 
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
36. 
18મી સદીમાં ભારતમાં લડાયેલ યુધ્ધમાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચો છે?
37. 
" બાવન ધ્વજ મંદિર " ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
38. 
Choose the past participle of 'teach'.
39. 
Give opposite word of 'Fear'.
40. 
WHO શું છે ?
41. 
નીચે આપેલ વિકલ્પ પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.
42. 
' મહોત્સવ ' શબ્દનો સમાસ ઓળખાવો.
43. 
' સચિને વિદાય લીધી ' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.
44. 
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
45. 
ક્યુ જોડકુ ખોટું છે ?
46. 
નીચે પૈકી કઈ જોડ સાચી છે?
47. 
ભારતીય બંધારણનો કયો આર્ટિકલ 'ભારતના ક્ષેત્રમાં કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષા' ની બાંયધરી આપે છે?
48. 
સોલિસિટર જનરલ શું છે ?
49. 
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
50. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
51. 
મને નિરાંત થઈ - વાક્ય ઓળખાવો.
52. 
નીચેનામાંથી ક્યું નામ હંમેશા બહુવચનમાં વપરાય છે ?
53. 
3x + 10 = 5x + 6 હોય તો x ની કિંમત કેટલી ?
54. 
નીચેના માંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે.
55. 
2 ÷ 2 + 2 × 2 - 2 = _______
56. 
' Ojas test ' ને ' oJAS TEST ' માં બદલવા માટે _______ વપરાય છે.
57. 
.CSV ફાઈલનું પૂર્ણ નામ જણાવો.
58. 
યુદ્ધ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલ દેશમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
59. 
Fill in the gap. Fossils : creatures : : mummies : ________
60. 
Synonyms of " Vacant "
61. 
Fill in the blank : _______ more ________ merrier.
62. 
લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
63. 
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબા થી સૌથી ટૂંકાના ક્રમમાં ગોઠવો.
64. 
હાસ્યવાયુ (N2O ) નું રાસાયણિક નામ જણાવો ?
65. 
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર મહાલેખા પરીક્ષકની નિમણુક કોણ કરે છે ?
66. 
ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
67. 
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?
68. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
69. 
' બારડોલી સત્યાગ્રહ ' કઈ સાલમાં થયો હતો ?
70. 
નીચે આપેલા વાક્યમાંથી ' નિપાત ' શોધીને લખો.
હવે એક જ ઉપાય છે.
71. 
નીચેનામાંથી કર્તરિ વાક્ય રચના શોધો.
72. 
નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી
73. 
Find Correct Spelling ?
74. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
75. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
76. 
પૃથ્વીની સપાટીથી ચડતા ક્રમે વાતાવરણના સ્તરોનો અનુક્રમ શું છે ?
77. 
સુરસાગર તળાવ ક્યાં આવેલું છે ?
78. 
નીચેના શબ્દો ને અંગ્રેજી શબ્દકોશ ના ક્રમ પ્રમાણે ગોઠવો.
1.Epitaxy
2.Episode
3.Epigene
4.Epitome
79. 
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે?
80. 
PM - WANI યોજનાનું Full Form શું છે ?
81. 
કયા બંધારણીય સુધારાને " લઘુ બંધારણ " પણ કહેવામાં આવે છે ?
82. 
નીચેના પૈકી કયા સુધારામાં સંયુક્ત બેઠકની જોગવાઈ નથી ?
1. સામાન્ય ખરડો
2. નાણા ખરડો
3. નાણાંકીય ખરડો
4. બંધારણીય સુધારા ખરડો
83. 
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં જાહેર કરાયેલા રાષ્ટ્રપતિ શાસન ને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી અનિવાર્ય છે ?
84. 
કયું જોડકું સાચું નથી ?
85. 
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો ?
86. 
ગોળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો.
87. 
પેઈન્ટ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
88. 
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે ?
89. 
ઓપેક (Organization of Petroleum Exporting Countries - OPEC)નું વડુમથક ક્યાં આવેલું છે ?
90. 
કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલું નથી ?
91. 
કયું જોડકું ખોટું છે ?
92. 
નીચેનામાંથી કયો વિકલ્પ ભારતના બંધારણની ચોથી અનુસૂચિ સાથે સંબંધિત છે ?
93. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
94. 
ભારતીય મુળના કયા વ્યક્તિને Twitterના નવા સી.ઈ.ઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?
95. 
તાજેતરમાં મિસ યુનિવર્સ-2021એવોર્ડ કોને મળેલ છે ?
96. 
તાજેતરમાં ભારતના કયા રાજયની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની છે ?
97. 
મહિલાઓના લગ્નની ઉંમર વધારવા સંબધિત કેન્દ્ર સરકારના વિધેયક પર પુન: વિચાર કરવા માટે કઈ સમિતિ બનાવવામાં આવે છે ?
98. 
તાજેતરમાં કેવડીયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામા આવ્યું છે ?
99. 
તાજેતરમાં કઈ સંસ્થાએ 01 જાન્યુઆરી 2022ના રોજ તેનો 64મો સ્થાપના દિવસ મનાવ્યો છે ?
100. 
Climate Change Performance Index-2022માં ભારત ક્યા ક્રમે છે ?