1.
OCRનું પૂરુંનામ જણાવો.
2.
ઈ-મેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ક્યું ચિહ્નન મૂકવામાં આવે છે ?
3.
LANનું પૂરુંનામ જણાવો.
4.
કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
5.
KBPSનું પૂરુંનામ નીચેનામાંથી કયું છે ?
6.
ઓપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સોફ્ટવેર છે ?
7.
MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે?
9.
નોટપેડમાંથી સીધા બહાર નીકળવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
10.
Bold, Italic, Regular એ શું છે ?
11.
વેબપેજ બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
12.
ક્યું ડિવાઇસ ઈનપુટ ડિવાઇસ નથી.
13.
' Save as ' માટે કઈ ફંકશન કી વપરાય છે ?
14.
ફાઈલ કે ફોલ્ડરના નામ બદલવા માટે ક્યાં કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?
15.
Ctrl + H શોર્ટક્ટ કી નો ઉપયોગ શું છે ?
16.
ISRO જેવી સંસ્થાનું ડોમેઈન નેમ શું હોય છે ?
17.
HDMIનું પૂરુંનામ જણાવો.
18.
Keyboard એ _________ ડિવાઇસ છે.
19.
URLના બે ભાગ ક્યાં ક્યાં છે ?
20.
બે ઉભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે ?
21.
નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે ?
22.
રીપીટ ફંકશન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
23.
ભાષા બદલાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
24.
એક્સેલમાં તૈયાર થયેલી ફાઇલનું એક્ષટેન્શન શું હોય છે ?
25.
પાવરપોઈન્ટમાં નવી સ્લાઈડ ઉમેરવા માટે કયો કમાન્ડ વપરાય છે?