કમ્પ્યૂટર ટેસ્ટ - 02

1. 
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
2. 
વર્લ્ડ વાઈડ વેબનો (WWW) આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો?
3. 
કમ્પ્યુટર કયા બે આંકડાઓ ઓળખે છે?
4. 
Modem નું પૂરુંનામ શું છે?
5. 
Ms-Word મા સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે?
6. 
Ms PowerPoint માં કોઈ ચોક્ક્સ સ્લાઇડને સંતાડવા માટે ક્યાં મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે?
7. 
XML નું પૂરુંનામ શું છે?
8. 
GUI નું પૂરુંનામ શુ છે?
9. 
નીચેનામાંથી કયો વિકલ્પ Control Panel મા જોવા મળતો નથી?
10. 
કોમ્પ્યુટરની મેમોરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો :
11. 
કમ્પ્યુટરમાં USB નું પૂરુંનામ શુ છે?
12. 
નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી?
13. 
સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ સાલમાં શોધાયું ?
14. 
કી - બોર્ડમાં ઉપરની લાઇનમાં કૂલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?
15. 
સ્થાયી RAM ને સામાન્ય રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
16. 
UPS નું પૂરુંનામ શું છે?
17. 
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
18. 
સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરવાનું શ્રેય કોના ફાળે જાય છે ?
19. 
ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ ક્યારે થયો હતો ?
20. 
Go To માટે કઈ ફંકશન કી વપરાય છે ?
21. 
LAN નું પુરુંનામ શુ છે?
22. 
નીચેનામાંથી કયુ સર્ચ એન્જિન નથી.
23. 
1 નિબલ એટલે કેટલા બીટ ?
24. 
નીચેના પૈકી કયું નેટવર્ક ડીવાઈઝ નથી.
25. 
IP એડ્રેસ કેટલા બીટનુ હોય છે ?