કમ્પ્યૂટર ટેસ્ટ - 03

1. 
નેટવર્કમાં NAS નું Full Form?
2. 
RAM નું પૂરું નામ આપો.
3. 
નેટવર્ક માં OSI એટલે _______
4. 
T.V.ના રિમોટ માં કયા તરંગોનો ઉપયોગ થાય છે?
5. 
UDPનો ફુલ ફોર્મ જણાવો.
6. 
કઈ ટોપોલોજી ને સ્વીચ ટોપોલોજી પણ કહે છે?
7. 
નેટવર્કમાં P2P એટલે ______
8. 
Bandwidth ને માપવાનો એકમ શું છે?
9. 
Switch માં કોમ્યુટર ના કયા એડ્રેસ નો ઉપયોગ થાય છે?
10. 
URL ને _____ તરીકે પણ ઓળખવામાં આવે છે.
11. 
DSLનું ફુલ ફોર્મ જણાવો.
12. 
IPV6 માં IP એડ્રેસ કેટલા બીટની જગ્યા રોકે છે?
13. 
IOSનો ફુલ ફોર્મ જણાવો.
14. 
શ્રીલંકા માટે ક્યુ domain name વપરાય છે?
15. 
મોબાઇલ નેટવર્ક 5G માં IoT નું ફુલ ફોર્મ જણાવો.
16. 
માઈક્રોસોફ્ટ ઓફિસમાં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
17. 
MS Word માં ફંકશન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે?
18. 
WWW.OJASTEST.COM માં .COM શું છે?
19. 
નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરી ' વોલેટાઇલ મેમરી ' કહેવાય છે ?
20. 
UPS નું પૂરું નામ શું છે ?
21. 
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
22. 
સેકન્ડરી મેમરીને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
23. 
Filmora શું છે?
24. 
માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઊભી હરોળ કેટલી હોય છે?
25. 
ભારતમાં નિર્માણ પામેલ પ્રથમ વેબ બ્રાઉઝર કયો છે?