કમ્પ્યૂટર ટેસ્ટ - 05

1. 
ISPનું પૂરુંનામ શું છે?
2. 
SLIPનું પૂરુંનામ જણાવો.
3. 
TPSનું પૂરુંનામ જણાવો.
4. 
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇઝ નથી?
5. 
IME શું છે?
6. 
'M.S.Outlook' ________
7. 
LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ?
8. 
MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી?
9. 
કોમ્પ્યુટર ચાલુ હોય એને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે કે (Restarting Of Computer) ની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
10. 
ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટે કઇ કીનો ઉપયોગ થાય છે?
11. 
કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ એકાઉન્ટ સાથે કનેક્ટ થવાની પદ્ધતિને શું કહેવાય છે?
12. 
નીચેનામાંથી કોમ્પ્યુટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે?
13. 
PDF શું છે?
14. 
વિન્ડોઝ માંથી ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ કરવામાં આવે છે?
15. 
નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઈનપુટ ડિવાઈસ નથી?
16. 
RAMનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે?
17. 
હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કોણ કરે છે?
18. 
BMPનું પૂરુંનામ શું છે?
19. 
ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
20. 
ઇ-મેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે?
21. 
Modem નું પૂરુંનામ શું છે?
22. 
IP એડ્રેસ કેટલા બીટનું હોય છે?
23. 
WI-FI માં કયા સિગ્નલનો ઉપયોગ થાય છે?
24. 
ojastest@gmail.com માં .com શું છે ?
25. 
કોઈ એક સંસ્થાના કમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું હોય છે?