ટેસ્ટ : કમ્પ્યૂટર ટેસ્ટ - 08

1. 
XML નું પૂરુંનામ શું છે?
2. 
કયું ડિવાઇસ પ્રોગ્રામ અને ડેટા વચ્ચેનો તફાવત સમજી શકે છે?
3. 
OCR નું પૂર્ણ સ્વરૂપ શું છે?
4. 
નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા નથી?
5. 
JPEG નું પૂરુંનામ જણાવો.
6. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
7. 
ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે?
8. 
નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
9. 
ISPનું પૂરુંનામ જણાવો.
10. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે?
11. 
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
12. 
વર્લ્ડ વાઈડ વેબ(WWW)નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો?
13. 
MODEM નું પૂરુંનામ જણાવો
14. 
કમ્પ્યુટર કયા બે આંકડાઓ ઓળખે છે?
15. 
નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરી ' વોલેટાઇલ મેમરી ' કહેવાય છે?
16. 
સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
17. 
BCC નું પૂરુંનામ જણાવો.
18. 
ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
19. 
લખાણના અક્ષરોને (ઘાટા) BOLD કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે?
20. 
POST નું પૂરુંનામ શું છે?
21. 
GUI નું પૂરુંનામ શુ છે?
22. 
માઈક્રોસોફ્ટ કૉર્પોરેશન(Microsoft Corporation)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
23. 
સ્ટાર્ટમેનુ સક્રિય કરવાની શોર્ટક્ટ કી __________ છે.
24. 
HTML નું પૂરુંનામ જણાવો.
25. 
પેઈન્ટમાં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે?