ટેસ્ટ : કમ્પ્યૂટર ટેસ્ટ - 09

1. 
.mng નો અર્થ શું છે?
2. 
નીચેનામાંથી કયો ઈન્ટરનેટ પ્રોટોકોલ છે?
3. 
SOAP નું પુરુનામ જણાવો.
4. 
મોટા વિસ્તાર, શહેર, દેશ અને વિશ્વને આવરી લેવાતા નેટવર્કને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
5. 
TCP નું પૂરુંનામ શું છે?
6. 
ફાઇલ એક્સ્ટેંશન .jsp નો અર્થ શું થાય?
7. 
“.gif” એ કયા પ્રકારની ફાઇલનું એક્સ્ટેંશન છે?
8. 
ફાઇલ એક્સ્ટેંશન PNG નો અર્થ શું થાય છે?
9. 
IP નું પૂરું સ્વરૂપ શું છે?
10. 
ફાઇલ એક્સ્ટેંશન DLLનો અર્થ શું થશે?
11. 
નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ વર્લ્ડ વાઈડ વેબ પર વેબપેજ એક્સેસ કરવા માટે થાય છે?
12. 
ફેસબુકનું જૂનું ડોમેન નામ શું હતું?
13. 
Wi-Fi નું પૂરુંનામ શું છે?
14. 
1 Byte = _______
15. 
CSSનો પુરુનામ જણાવો.
16. 
નીચેનામાંથી કયું ઈમેલ એડ્રેસનું સાચુ ફોર્મેટ છે?
17. 
ડેટા ટ્રાન્સમિશનની ઝડપને માપવા માટે સામાન્ય રીતે વપરાતું એકમ કયું છે?
18. 
કઈ Shortcut Keyનો ઉપયોગ કરીને ફકરો સિલેક્ટ કરી શકાય છે?
19. 
IMAP એ એક સ્ટાન્ડર્ડ ઈમેલ પ્રોટોકોલ છે જે મેઈલ સર્વર પર ઈમેઈલ સંદેશાઓને સંગ્રહિત કરે છે અને અંતિમ વપરાશકર્તાને સંદેશાઓ જોવા અને તેની હેરફેર કરવાની મંજૂરી આપે છે. તો IMAP નો અર્થ શું થાય?
20. 
નીચેનામાંથી કયો Ms-Word માં અક્ષર ફોર્મેટિંગ વિકલ્પ નથી?
21. 
નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે?
22. 
નીચેનામાંથી કયું કોમ્પ્યુટરની ત્રીજી પેઢીનું ઉદાહરણ છે?
23. 
________ એપ્લિકેશનનો ઉપયોગ પ્રેઝન્ટેશન માટે થાય છે.
24. 
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે?
25. 
ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે નીચેનામાંથી કયા શોર્ટકટનો ઉપયોગ થાય છે?