ટેસ્ટ : કમ્પ્યૂટર ટેસ્ટ - 10

1. 
E.D.P. શું છે?
2. 
ડેટા પ્રોસેસિંગનો અર્થ શું થાય છે?
3. 
CRAY શું છે?
4. 
નીચેનામાંથી કયું સૌથી ઝડપી છે?
5. 
કીબોર્ડમાં કેટલી 'ફંક્શન કી(Function Key)' હોય છે?
6. 
નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ નથી?
7. 
OCR નું પૂરુંનામ શું છે?
8. 
નીચેનામાંથી કયું આઉટપુટ ઉપકરણ નથી?
9. 
કયું ડિવાઇસ પ્રોગ્રામ અને ડેટા વચ્ચેનો તફાવત સમજી શકે છે?
10. 
નીચેનામાંથી કઈ વૈજ્ઞાનિક કમ્પ્યુટર ભાષા છે?
11. 
“.gif” એ કયા પ્રકારની ફાઇલનું એક્સ્ટેંશન છે?
12. 
BASICનું પુરુનામ જણાવો.
13. 
VGA નું પૂરુંનામ જણાવો.
14. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે?
15. 
હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
16. 
ભાષા બદલાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
17. 
ઈ-મેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ક્યું ચિહ્નન મૂકવામાં આવે છે?
18. 
Email એક કરતા વધારે વ્યક્તિઓને મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
19. 
XML નું પૂરુંનામ શું છે?
20. 
નીચેના પૈકી કયું નેટવર્ક ડીવાઈઝ નથી.
21. 
URL ને ________ તરીકે પણ ઓળખવામાં આવે છે.
22. 
IPV6 માં IP એડ્રેસ કેટલા બીટ ની જગ્યા રોકે છે?
23. 
મોબાઇલ નેટવર્ક 5G માં IoT નું ફુલ ફોર્મ જાણવો.
24. 
નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરી ' વોલેટાઇલ મેમરી ' કહેવાય છે?
25. 
વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે?