ટેસ્ટ : કમ્પ્યૂટર ટેસ્ટ - 11

1. 
MICR નું પૂરુંનામ જણાવો?
2. 
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
3. 
નીચેનામાંથી કમ્પ્યૂટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેક્નોલોજી વપરાય છે?
4. 
માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો PORT ઉપયોગી બને છે?
5. 
કી–બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કી(Key)નો ક્રમ કયો હોય છે?
6. 
કમ્પ્યૂટરની ભાષામાં 'LPS' નો અર્થ શું થાય છે?
7. 
URLનું પૂરુંનામ જણાવો.
8. 
SMPSનું પૂરુંનામ જણાવો.
9. 
Wikipediaની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
10. 
IBMનું પૂરુંનામ જણાવો.
11. 
Computer Literacy Day કયારે ઉજવવામાં આવે છે?
12. 
Ms Word 2013 માં પેરેગ્રાફમાં રહેલા પ્રથમ અક્ષરને મોટા આકારે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે?
13. 
કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય કેન્સલ કરવા કઈ Shortcut key વપરાય છે?
14. 
કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયા અન્વયે વર્ગ કે ઘન મેળવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરશો?
15. 
યુઝરને ખોટા ઈ-મેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાના પ્રયત્ન ______ તરીકે ઓળખાય છે.
16. 
MICR કોડમાં કેટલા આંકડા હોય છે?
17. 
Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
18. 
COPY કરેલ માહિતીને કેટલી વખત PASTE કરી શ્કાય છે?
19. 
કમ્પ્યુટરની ઝડપ (સ્પીડ) શેમાં મપાય છે?
20. 
ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે?
21. 
કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે?
22. 
એક્સેસ આપતા પહેલા કમ્પ્યુટર યુઝરનેમ અને પાસવર્ડને મેચ કરવા શું ચેક કરે છે?
23. 
ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ માટે ક્યો સોફ્ટવેરનો ઉપયોગ થાય છે?
24. 
FOTA નું પુરૂનામ જણાવો?
25. 
SMTPનો ઉપયોગ શુ છે?