ટેસ્ટ : કમ્પ્યૂટર ટેસ્ટ - 13

1. 
MS World ડોક્યુમેન્ટના સૌથી ઉપરના બારને શું કહે છે?
2. 
HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે?
3. 
ફાઇલમાં કોઈપણ શબ્દને શોધવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
4. 
Ms power pointમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયો વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે?
5. 
Recycle Bin માંથી ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે કયાં વિકલ્પનો ઉપયોગ કરશો?
6. 
Ms Excelમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા Zoom કરી શકાય છે?
7. 
કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે?
8. 
કોઈપણ પ્રોગ્રામને મિનિમાઈઝ કરતાં તે કયાં જોવા મળે છે?
9. 
Ms Worldમાં ટાઇલટબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે?
10. 
MS Excel માં current સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે?
11. 
ઇ-મેઈલનો જવાબ આપવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
12. 
ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય શકે?
13. 
Cut અને copy કરેલ લખાણોનો કામચલાઉ રીતે કયા સંગ્રહ થાય છે?
14. 
હાર્ડડિસ્ક ડ્રાઇવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે?
15. 
કોઈપણ હાર્ડવેર ઈસ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે?
16. 
નીચેનામાંથી કયો વિકલ્પ MS PowerPoint નો view દર્શાવતો નથી?
17. 
ભારતના ‘સિલિકોન વેલી’ તરીકે કયું શહેર પ્રખ્યાત છે?
18. 
કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરના જોડાણ માટેની મુખ્ય બાબત કઈ છે?
19. 
ઇન્ટરનેટ પર થતી ખરીદ-વેચાણ પ્રક્રિયાને નીચેનામાંથી શું કહેવામા આવે છે?
20. 
કી-બોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે?
21. 
Linux ઓપરેટિંગ સિસ્ટમનું વડુમથક ક્યાં છે?
22. 
પ્રથમ એન્ડ્રોઇડ મોબાઇલ લોન્ચ કરનાર કંપની કઇ છે?
23. 
ફાઇલ કે ફાઇલનું નામ બદલવા કઇ શોર્ટકટ-કી નો ઉપયોગ થાય છે?
24. 
કઇ લેગ્વેજને 'એજ્યુકેશન લેગ્વેજ' પણ કહેવામાં આવે છે?
25. 
FOTA નું પુરૂનામ જણાવો?