આજની કરન્ટ અફેર્સ | 01/02-05-2022

1. 
તાજેતરમાં કઈ રાજય સરકારે સંગીત ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે ‘સંગીત પરિયોજના’ શરૂ કરી છે ?
2. 
તાજેતરમાં કયા દેશ પાસેથી 2023ની વિશ્વ આઈસ હોકી ચેમ્પિયનશીપની મેજબાની પાછી લેવામાં આવી છે ?
3. 
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની કોન્ફરન્સ 2022નું આયોજન ક્યાં થયું હતી?
4. 
એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2022 માં મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલો છે?
5. 
'PM સ્વનિધિ' યોજનાના લાભાર્થીઓ કોણ છે?
6. 
"સ્પેશિયલ 301 રિપોર્ટ", જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળ્યો હતો, તે કયા દેશ દ્વારા બહાર પાડવામાં આવે છે?
7. 
તાજેતરમાં બ્રાહ્મોસ મિસાઇલનું એંટી શીપ સંસ્કરણનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું ?
8. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
9. 
તાજેતરમાં એશિયાઇ કુશ્તી ચેમ્પિયનશીપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ?
10. 
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં ભારતનું પ્રથમ “અમૃત સરોવર” નું નિર્માણ થયું છે ?