દરરોજ કરન્ટ અફેર્સ | 01-02-2022
1.
તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય આર્થિક સલાહકાર કોણ બન્યું છે ?
2.
30 જાન્યુઆરી મહાત્મા ગાંધીની પુણ્યતિથીના દિવસે ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ કુદરતી ઉપચાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ?
3.
તાજેતરમાં કયા રાજયની પોલીસે સૌથી વધુ વીરતા પુરસ્કાર (115 પુરસ્કાર) જીત્યા છે ?
4.
તાજેતરમાં હોકી મહિલા એશિયા કપમાં ભારતે કયો પદક જીત્યો છે ?
5.
તાજેતરમાં ભારતનું સૌથી મોટું Electric Vehicle ચર્જિંગ સ્ટેશન કયા બન્યું છે ?
6.
તાજેતરમાં કયા રાજયએ લોકાયુક્તની શક્તિને ઓછી કરવાનો અધ્યાદેશ લાવવાની ઘોષણા કરી છે ?
7.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે. ?
8.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે. ?
9.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે. ?
10.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે. ?