આજની કરન્ટ અફેર્સ | 01-03-2022

1. 
તાજેતરમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અભિયાન ચાલે છે, તેનું નામ શું આપવામાં આવ્યું છે ?
2. 
‘ધર્મ ગાર્ડિયન’ કવાયત એ ભારત અને કયા દેશ વચ્ચે વાર્ષિક લશ્કરી કવાયત છે?
3. 
કયા કેન્દ્રીય મંત્રાલયે ‘ભાષા પ્રમાણપત્ર સેલ્ફી’ ઝુંબેશ શરૂ કરી?
4. 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અગાઉ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
5. 
મેક્સિકો ઓપન 2022 મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું?
6. 
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
7. 
તાજેતરમાં ઉર્દુ ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યો છે ?
8. 
તાજેતરમાં ગુજરાત સરકારે સિંહોની સુરક્ષા માટે કયો સોફ્ટવેર અમલમાં મૂક્યો છે ?
9. 
તાજેતરમાં કયા રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ‘હેમાનંદ બિસ્વાલ’ નું નિધન થયું છે ?
10. 
તાજેતરમાં આંતરરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી સુચંકઆંક 2022માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે ?