આજની કરન્ટ અફેર્સ | 01-04-2022

1. 
તાજેતરમાં “ઉત્કૃષ્ટ નેતૃત્વ પુરસ્કાર 2022” કોને આપવામાં આવ્યો છે ?
2. 
સમાચારોમાં જોવા મળતું સરિસકા ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?
3. 
‘જલ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન’ ઝુંબેશ સૌપ્રથમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
4. 
‘ભારતની મહાન દિવાલ’ અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ કયા રાજ્ય/યુટીમાં આવેલી છે?
5. 
31મી માર્ચ અને 1લી એપ્રિલ વચ્ચે કયા દેશના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે?
6. 
સંરક્ષણ મંત્રાલયમાં સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
7. 
કયા કેન્દ્રીય મંત્રીએ 'ભારત ભાગ્ય વિધાતા મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું?
8. 
તાજેતરમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે TIME100 Impact Award કયા ભારતીયને મળ્યો છે ?
9. 
તાજેતરમાં DRDOએ મધ્યમ કક્ષાની જમીન થી હવામાં પ્રહાર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું છે ?
10. 
તાજેતરમાં સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેંટ 2022માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?