દરરોજ કરન્ટ અફેર્સ | 02-02-2022

1. 
દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ‘શહીદ દિવસ’ કોની યાદમાં મનાવવામાં આવે છે ?
2. 
તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મહાત્મા ગાંધીના ભીતચિત્રનું અનાવરણ કોણે કર્યું છે ?
3. 
તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે ‘વિઝન ડૉક્યુમેન્ટ’ લોન્ચ કર્યું છે ?
4. 
નીચેનામાંથી ક્યાં કેન્દ્રિય મંત્રાલયે 27 જાન્યુઆરી 2022ના રોજ સ્વચ્છ સ્ટાર્ટઅપ ચેલેન્જ શરૂ કરી છે ?
5. 
તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે સ્વાસ્થ્ય પર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ?
6. 
તાજેતરમાં “A Little Book of India” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
7. 
ગયા નાણાકીય વર્ષમાં ભારતે સૌથી વધુ દાડમની નિકાસ કયા દેશમાં કરી છે ?
8. 
તાજેતરમાં ભારત અને રશિયાના સંશોધકોએ ભારતના કયા રાજયમાં ગરોળીની નવી પ્રજાતિ મળી આવી છે ?
9. 
તાજેતરમાં સંયુક્ત સમુદ્રી યુદ્ધઅભ્યાસ પશ્ચિમ લહેર XPL-2022નું આયોજન કોણે કર્યું છે ?
10. 
તાજેતરમાં કઈ IITના સંશોધન કર્તાએ Covid-19ની સારવાર માટે AI (Artificial intelligence) સંચાલિત ટેકનિક વિકસિત કરી છે ?