આજની કરન્ટ અફેર્સ | 02-03-2022
1.
તાજેતરમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર ઉમા દાસ ગુપ્તાએ કયું પુસ્તક લખ્યું છે ?
2.
તાજેતરમાં સિનિયર રાષ્ટ્રીય શતરંજ ચેમ્પિયનશીપ 2022ની મેજબાની કોણ કરશે ?
3.
'SWIFT' નાણાકીય મેસેજિંગ સેવામાં 'S' નો અર્થ શું છે?
4.
ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
5.
રાષ્ટ્રીય પ્રોટીન દિવસ 2022 ની થીમ શું છે?
6.
26 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો ?
7.
“પ્રોજેક્ટ હિમાંક” કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?
8.
નીચેનામાંથી કયો અહેવાલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
9.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
1. શૈક્ષણિક સિદ્ધિઓ
2. રમતગમત
3. કલા અને સંસ્કૃતિ
4. સમાજ સેવા અને બહાદુરી
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
10.
નીચેનામાંથી કયો દેશ ASEANનો સભ્ય નથી?