આજની કરન્ટ અફેર્સ | 02-04-2022

1. 
તાજેતરમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં સર્વશ્રેષ્ઠ રાજય તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?
2. 
તાજેતરમાં ભારતની સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલનો પુરસ્કાર કોણે જીત્યો છે ?
3. 
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ ભારતીય નદીના કાંઠે આવેલું છે?
4. 
લોકસભાએ કયા શહેરની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ સંસ્થામાં મર્જ કરવા માટેનું બિલ પસાર કર્યું?
5. 
શશિ સિંહાને BARC ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે કોની જગ્યા લેશે?
6. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વર્ષ 2022 માટે કેટલા રાષ્ટ્રીય જળ પુરસ્કારો આપવામાં આવ્યા છે?
7. 
ગુડી પડવો પર્વ ક્યારે ઉજવવામાં આવે છે?
8. 
તાજેતરમાં ‘BBC સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર 2021’ નો પુરસ્કાર કોણે જીત્યો છે ?
9. 
તાજેતર NITI આયોગ અને FAO (Food and Agriculture Organization) ના સંયુક્ત રીતે તૈયાર કરેલી બુક “ભારતીય કૃષિ કી ઓર 2023” નું વિમોચન કોણે કર્યું છે ?
10. 
તાજેતરમાં મોદી સ્ટોરી નામની વેબસાઇટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?