દરરોજ કરન્ટ અફેર્સ | 03-02-2022
1.
તાજેતરમાં ‘રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસ’ ક્યારે માનાવવામાં આવ્યો ?
2.
તાજેતરમાં મહિલા એશિયા કપ 2022નો ખિતાબ કોણે જીત્યો છે ?
3.
તાજેતરમાં ભારતનું પ્રથમ બુદ્ધિમાન સંદેશાવાહક (Intelligent messenger) ‘પોપ્સ’ કોણે લોન્ચ કર્યું છે ?
4.
ભારતે કઈ આંતરસરકારી સંસ્થા સાથે ડિજિટલ વર્ક પ્લાન 2022ને મંજૂરી આપી છે?
5.
'ફિયરલેસ ગવર્નન્સ' પુસ્તકના લેખક કોણ છે?
6.
આર્થિક સર્વેક્ષણ 2021-2022 એ અનુમાન લગાવ્યું છે કે FY23 માં ભારતના GDPમાં કેટલી વૃદ્ધિ થશે?
7.
રેકોર્ડબ્રેક 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ કોણે જીત્યું છે?
8.
શ્નીર ગ્રોવર નીચેની કંપનીઓમાંથી કઈ કંપનીના સહ-સ્થાપક છે?
9.
દર વર્ષે 30 જાન્યુઆરીને મહાત્મા ગાંધીના શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 2022માં મહાત્મા ગાંધીની કેટલામી પુણ્યતિથિ હતી ?
10.
તાજેતરમાં ભારત કયા દેશની મદદથી 150 ગામડાઓને “વિલેજ ઓફ એક્સેલન્સ” રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહ્યું છે ?