આજની કરન્ટ અફેર્સ | 03-03-2022

1. 
તાજેતરમાં SEBIના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું છે ?
2. 
સરોજિની નાયડુની પુણ્યતિથિ ક્યારે મનાવવામાં આવે છે?
3. 
વિરાટ કોહલી કયા દેશ સામે તેની 100મી ટેસ્ટ મેચ રમશે?
4. 
1 માર્ચ થી 7 માર્ચ સુધી ગુજરાતમાં જનૌષધી સપ્તાહની ઉજવણી કયા શહેરથી કરવામાં આવશે ?
5. 
ભારતનું પ્રથમ “ઇ-વેસ્ટ-ઇકો-પાર્ક” કયા ખોલવામાં આવશે ?
6. 
તાજેતરમાં ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
7. 
તાજેતરમાં કેન્દ્રિય મંત્રી મંડળે LICના IPOમાં કેટલા ટકા વિદેશ રોકાણને મંજૂરી આપી છે ?
8. 
ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રૂડ નું નામ બદલીને ક્યુ નામ રાખવામાં આવ્યું છે?
9. 
નીચે આપેલ વિકલ્પ પૈકી કયું વિકલ્પ ખોટો છે ?
10. 
SEBIની સ્થાપના ક્યારે થઇ હતી?