આજની કરન્ટ અફેર્સ | 03-04-2022

1. 
હસ્તકલા ક્ષેત્રે આપતો શાંતા પ્રસાદ એવોર્ડ તાજેતરમાં કોને આપવામાં આવ્યો છે ?
2. 
કઈ અભિનેત્રીએ 94મા ઓસ્કાર એવોર્ડ્સ 2022માં "બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડિંગ રોલ" એવોર્ડ જીત્યો છે?
3. 
કયા મહાન ભારતીય વ્યક્તિની પૌત્રી "સુમિત્રા ગાંધી કુલકર્ણી" એ મોદી સ્ટોરી વેબ પોર્ટલ શરૂ કર્યું છે?
4. 
IIT ખડગપુર ખાતે પરમ શક્તિ સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કોણે કર્યું?
5. 
તાજેતરમાં ઇન્ટરનેશનલ ડ્રગ ઇન્વેસ્ટિગેશન ડે ક્યારે ઉજવવામાં આવ્યો ?
6. 
તાજેતરમાં UNESCO ની વિશ્વ ધરોહર સ્થળની યાદી કયા રાજયનો લિવિંગ રુટ બ્રિજ (living root bridge)નો સમાવેશ કરવામાં આવ્યો છે ?
7. 
94મા ઓસ્કાર એવોર્ડ્સ 2022માં કયા અભિનેતાએ "બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ" એવોર્ડ જીત્યો છે?
8. 
જાણીતા સામાજિક કાર્યકર, સ્વર્ગસ્થ શ્રી સોમપલ્લી સોમૈયા કયા રાજ્યના છે?
9. 
પ્રોફેસર વિલ્ફ્રેડ બ્રુટસેર્ટને કઈ સંસ્થા દ્વારા સ્ટોકહોમ વોટર પ્રાઈઝ 2022 એનાયત કરવામાં આવ્યો છે?
10. 
કઈ તારીખને વિશ્વ બેકઅપ ડે તરીકે નિયુક્ત કરવામાં આવી છે?