આજની કરન્ટ અફેર્સ | 03-05-2022

1. 
તાજેતરમાં ભારતીય સેનાના નવા ઉપ-પ્રમુખ કોણ બન્યું છે ?
2. 
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 100% ઘરો કવર કરનાર પ્રથમ જિલ્લો કયો બન્યો છે ?
3. 
1, May ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો ?
4. 
તાજેતરમાં કયા દેશના કિશોર કુમાર દાસે UK નો કોમનવેલ્થ પોઇંટસ ઓફ લાઈફ એવોર્ડ્સ જીત્યો છે ?
5. 
ભારતના પ્રથમ 'અમૃત સરોવર'ની સ્થાપના કયા રાજ્યના રામપુરમાં કરવામાં આવી છે?
6. 
કઈ બંધારણીય સંસ્થાના અધ્યક્ષ તરીકે વિજય સાંપલાની નિમણૂક કરવામાં આવી છે?
7. 
"Not Just A Nightwatchman : My Innings in the BCCI" પુસ્તકના લેખક કોણ છે?
8. 
વિશ્વ પશુ ચિકિત્સા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
9. 
કઇ એરલાઇન સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગગનનો ઉપયોગ કરનાર પ્રથમ બની છે?
10. 
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?