દરરોજ કરન્ટ અફેર્સ | 04-02-2022

1. 
1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાંમંત્રી નિર્મળા સીતારામનને કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે ?
2. 
31 જાન્યુઆરીના રોજ મનાવેલ 30મો રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસની થીમ શું હતી ?
3. 
PM નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીના રોજ કયા શહેરમાં સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ઘાટન કરશે?
4. 
NASA કયા વર્ષ સુધીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિવૃત્ત કરવાની યોજના બનાવી રહ્યું છે?
5. 
ICC U19 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય કોણ બન્યો છે?
6. 
બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક 2022માં કેટલા ભારતીય એથ્લેટ ભાગ લઈ રહ્યા છે?
7. 
તાજેતરમાં ઓડિશા ઓપન સુપર 100 ટાઇટલ જીતનારી સૌથી યુવા ભારતીય કોણ બની છે ?
8. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
9. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
10. 
તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ એથ્લેટ 2021નો એવોર્ડ કોણે જીત્યો છે ?