આજની કરન્ટ અફેર્સ | 04-03-2022

1. 
યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે?
2. 
તાજેતરમાં કેન્દ્રિય રાજ્યકક્ષાના શિક્ષામંત્રી અન્નપુર્ણા દેવીએ કેટલા શિક્ષકોને ICT પુરસ્કાર આપ્યો છે ?
3. 
તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીના સંશોધકોએ કરોળિયાની નવી પ્રજાતિ શોધી છે ?
4. 
યુક્રેનને સોવિયેત સંઘ પાસેથી કયા વર્ષે સ્વતંત્રતા મળી?
5. 
નીચેનામાંથી કયો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ નથી?
6. 
વિશ્વ વન્યજીવન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
7. 
યુક્રેન કેટલા યુરોપિયન યુનિયન સભ્ય દેશો સાથે સરહદ વહેંચે છે?
8. 
તાજેતરમાં કયા રાજયની પોલીસે ‘ઇ-ચિઠ્ઠા (E-Chittha)' નામનું પોર્ટલ શરૂ કર્યું છે?
9. 
તાજેતરમાં ‘પુજા જાતયાન’ એ પેરા તીરંદાજી વિશ્વ ચેમ્પિયનશિપ માં કયો મેડલ જીત્યો છે ?
10. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?