આજની કરન્ટ અફેર્સ | 04-04-2022

1. 
તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે 20મો યુદ્ધઅભ્યાસ “વરુણ-2022” શરૂ થયો છે ?
2. 
વિશ્વ બેંક દ્વારા વિશ્વનું પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ કયા પ્રાણી માટે બહાર પાડવામાં આવ્યું છે?
3. 
ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર તરીકે કોણ જાણીતું છે?
4. 
તાજેતરમાં ગુજરાત સરકારે કેટલી નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી છે ?
5. 
તાજેતરમાં કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી બી. બી. ગુરુંગનું નિધન થયું છે ?
6. 
તાજેતરમાં ‘Startup Founders Hub’ નામનું પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે ?
7. 
તાજેતરમાં ' FASTER ' નામનું સોફટવેર કોણે લોન્ચ કર્યું છે ?
8. 
તાજેતરમાં Payment council of India (PCI) ના અધ્યક્ષ કોણ બન્યું છે ?
9. 
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કયા શહેરમાં તેજસ કૌશલ્ય પ્રશિક્ષણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
10. 
વર્ષ 2022-23 માટે જલ જીવન મિશન યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે?