આજની કરન્ટ અફેર્સ | 04-05-2022

1. 
તાજેતરમાં QUAD લીડર્સ શિખર સમ્મેલન 2022નું આયોજન ક્યાં થશે ?
2. 
નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
3. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમિક (મંજૂર) દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
4. 
તાજેતરમાં સેમીકોનઈન્ડિયા સમ્મેલન 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
5. 
તાજેતરમાં World Trade Organization (WTO) નું 12મુ મંત્રીસ્તરીય સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવેશે ?
6. 
કયા રાષ્ટ્રે એશિયન ગેમ્સમાં પોતાના ખેલાડીઓને મોકલવાનો ઇનકાર કર્યો છે?
7. 
'સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ-2022'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
8. 
સત્યજીત રેની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવે છે?
9. 
અટલ ટનલને 'શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ'નો એવોર્ડ મળ્યો છે. અટલ ટનલ કયા રાજ્ય/યુટીમાં આવેલી છે?
10. 
આર્મી સ્ટાફના આગામી ડેપ્યુટી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?