દરરોજ કરન્ટ અફેર્સ | 05-02-2022

1. 
તાજેતરમાં રજૂ થયેલ બજેટમાં સ્કિલ ડેવલપમેંટ માટે કયું પોર્ટલ લોન્ચ કરવાની નાણાંમંત્રીએ જાહેરાત કરી છે ?
2. 
તાજેતરમાં કઈ કંપની વર્ષ-2021ની વિશ્વની ટોચની સેમિકન્ડક્ટર કંપની બની છે ?
3. 
ભારતનો પ્રથમ જીયોલૉજિકલ પાર્ક (Geological park) ક્યાં બનશે ?
4. 
તાજેતરમાં DRDL ( Defence Research and Development Laboratory) ના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
5. 
અમિતાભ દયાલનું તાજેતરમાં નિધન થયું છે. તે એક ________ હતા.
6. 
બજેટ 2022માં ખેલો ઈન્ડિયા યોજનાની ફાળવણીમાં _____ ટકાનો વધારો થયો છે.
7. 
તાજેતરમાં વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બન્યો છે ?
8. 
તાજેતરમાં કયા રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન પ્રત્યે જાગરુકતા લાવવા માટે ‘શેરા’ નામનું શુભંકર (mascot) લોન્ચ કર્યું છે ?
9. 
તાજેતરમાં ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઇઝ કોણ બન્યું છે ?
10. 
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે 150 મિલિયન ડોલરનું ફંડ બનાવ્યું છે ?