આજની કરન્ટ અફેર્સ | 05-03-2022

1. 
નીચેનામાંથી કયો TATA IPL 2022 નો official partner બન્યો છે?
2. 
ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયો દેશ કરશે ?
3. 
રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
4. 
તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે “આરોગ્ય વનમ” નું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે ?
5. 
તાજેતરમાં “પ્રો કબડ્ડી લિંગ” સિઝન-8ની વિજેતા કઈ ટિમ બની છે ?
6. 
તાજેતરમાં સડક પર રહેનાર પશુઓ માટે એમ્બુલસ કયા રાજ્યમા શરૂ કરવામાં આવી છે ?
7. 
નીચેનામાંથી કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) નો સભ્ય નથી?
8. 
‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ ?
9. 
વર્તમાનમાં ગુજરાત રાજયના પંચાયત મંત્રી કોણ છે ?
10. 
રુસ્તમ-II શું છે ?