આજની કરન્ટ અફેર્સ | 05-04-2022

1. 
તાજેતરમાં "આંતરષ્ટ્રીય બાળ પુસ્તક દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો ?
2. 
તાજેતરમાં ‘ફિફા વર્લ્ડ કપ 2022’ માટે જાહેર કરેલ નવો ‘ફૂટબોલના બોલ’ નું નામ શું રાખવામા આવ્યું છે ?
3. 
તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશમાં નાણાકીય સંકટના કારણે કટોકટી જાહેર કરવામાં આવી છે ?
4. 
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન કયું રાજ્ય કરશે?
5. 
ICC મહિલા વિશ્વ કપ 2022ની ફાઇનલમાં કયા દેશે જીત મેળવી હતી?
6. 
તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા અકાદમી (National Defense Academy ‘NDA’) ના નવા કમાન્ડન્ટ કોણ બન્યું છે?
7. 
તાજેતરમાં ભારતનું કયું રાજય શાકભાજીનું સૌથી વધુ ઉત્પાદક રાજય બન્યું છે ?
8. 
તાજેતરમાં ‘ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021’ નો લોગો, શુભંકર, જર્સી અને ગાન કોણે લોન્ચ કર્યું છે ?
9. 
તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ ફળ ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?
10. 
350 T20 મેચ રમનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે?