આજની કરન્ટ અફેર્સ | 05-05-2022

1. 
તાજેતરમાં કોણે ભારતના 34માં વિદેશ સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો છે ?
2. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા દિવસને “ઉજ્જવલા દિવસ” મનાવવાની ઘોષણા કરી છે ?
3. 
તાજેતરમાં સોલારથી વીજળી મેળવનાર રાજયની પ્રથમ જિલ્લા પંચાયત કઈ બની છે ?
4. 
કઈ સંસ્થા ‘રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ (RCF)’ બહાર પાડે છે?
5. 
ICC T20 રેન્કિંગમાં કયો દેશ ટોચ પર છે?
6. 
કયું ક્રિકેટ સ્ટેડિયમ TATA IPL ફાઇનલ 2022 નું આયોજન કરશે?
7. 
કયા દેશે ભારત-નોર્ડિક સમિટ 2022 નું આયોજન કર્યું હતું?
8. 
વેસ્ટ ઈન્ડિઝની ODI અને T20I ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9. 
તાજેતરમાં કઈ ભારતીય અભિનેત્રીને 75મી કાન ફિલ્મ ફેસ્ટિવલની જૂરી સદસ્યના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
10. 
તાજેતરમાં કયા દેશ દ્વારા “વૈશ્વિક સુરક્ષા પહેલ (GSI)” ની શરૂઆત કરવામાં આવી છે ?