દરરોજ કરન્ટ અફેર્સ | 06-02-2022

1. 
વિશ્વ કેન્સર દિવસ 2022 ની થીમ શું છે?
2. 
દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન કયા બનાવવામાં આવશે ?
3. 
તાજેતરમાં ગુજરાતનાં કયા અભયારણ્યને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
4. 
તાજેતરમાં ‘તોરગ્યા મહોત્સવ 2022’ કયા રાજયમાં મનાવવામાં આવ્યો ?
5. 
તાજેતરમાં વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફ્લાઇંગ બોટ ‘ધ જેટ’ લોન્ચ કરવાની ઘોષણા કયા દેશે કરી છે ?
6. 
તાજેતરમાં ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
7. 
તાજેતરમાં સમાચારોમાં જોવા મળતું પુનૌરા ધામ કયા રાજ્યમાં આવેલું છે?
8. 
2021માં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો?
9. 
કયો દેશ વર્ષ 2022ને 'વાઘના વર્ષ' તરીકે ઉજવે છે?
10. 
વર્ષ 2022ના લૌરિયસ વર્લ્ડ બ્રેકથૂ ઓફ ધ યર એવોર્ડ માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે ?