આજની કરન્ટ અફેર્સ | 06-03-2022
1.
તાજેતરમાં રજૂ થયેલ ગુજરાત સરકારના બજેટ -2022માં ‘બજેટ બેગ’ ઉપર આદિવાસીની કઈ શૈલીનું પેઇન્ટિંગ હતું ?
2.
કયા કેન્દ્રીય મંત્રાલયે ‘સ્વદેશ દર્શન એવોર્ડ’ની રચના કરી છે?
3.
ભારતની ઓટોમેટિક ટ્રેન અથડામણ સંરક્ષણ પ્રણાલીનું નામ શું છે?
4.
તાજેતરમાં સુપ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નેનું નિધન થયું તે કઈ ટીમ સાથે સંકળાયેલ હતા ?
5.
' બ્લુ અમ્બ્રેલા ' પુસ્તકના લેખક કોણ છે?
6.
વિશ્વના કયા દેશ પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે?
7.
તાજેતરમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ?
8.
તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ અરબપતિની સંખ્યા કયા દેશમાં છે ?
9.
તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં કઈ જગ્યાએ આયુર્વેદિક કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે ?
10.
તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ?