આજની કરન્ટ અફેર્સ | 06-04-2022

1. 
ભારતીય સેના( Indian Army Staff)ના આગામી વડા કોણ બનશે છે?
2. 
ભારતના આગામી નવા વિદેશ સચિવ કોણ બનશે?
3. 
તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ કયા દેશની ત્રણ દિવસની યાત્રા પર છે ?
4. 
વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે?
5. 
શ્રેષ્ઠ નવા કલાકાર માટે ગ્રેમી 2022 એવોર્ડ કોણે જીત્યો?
6. 
તાજેતરમાં ‘ટેમ્પલ 360’ નામની વેબસાઇટ કોને લોન્ચ કરી છે ?
7. 
તાજેતરમાં લોકસભામાં ‘ધ ઇંડિયન એન્ટાર્કટિકા બિલ 2022’ કોણે રજૂ કર્યું છે ?
8. 
તાજેતરમાં PharmEasy ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?
9. 
તાજેતરમાં 12મો ‘ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022’ ક્યા દેશે જીત્યો છે ?
10. 
જેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે "આર્થિક સહયોગ અને વ્યાપાર સમજૂતી કરી છે ?