દરરોજ કરન્ટ અફેર્સ | 07-02-2022
1.
ગુજરાતના કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ આર્બીટેશન સેન્ટર સ્થાપવામાં આવશે ?
2.
તાજેતરમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
3.
તાજેતરમાં જાહેર થયેલ ઈન્ડિયા પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021 મુજબ ભારતમાં પત્રકારો પર સૌથી વધુ હુમલા કયા રાજયમાં થયા છે ?
4.
તાજેતરમાં ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ 2021 (ICC Spirit of Cricket Award -2021) કોણે જીત્યો છે ?
5.
વર્ષ 2021માં ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ કયો બન્યો છે ?
6.
‘સ્ટ્રીટ સ્ટુડન્ટ’ એ કઈ ભાષાની ટૂંકી ફિલ્મ છે જેણે તાજેતરમાં NHRCની શોર્ટ ફિલ્મ એવોર્ડ સ્પર્ધામાં રૂ. 2 લાખનું ઇનામ જીત્યું હતું?
7.
તાજેતરમાં કયા રાજયમાં ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહિન કૃષિ મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ?
8.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
9.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
10.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?