આજની કરન્ટ અફેર્સ | 07-03-2022

1. 
તાજેતરમાં 12મો ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ કયા દેશમાં શરૂ થયો છે ?
2. 
તાજેતરમાં ભારતીય વાયુસેના કઈ જગ્યાએ ‘વાયુ શક્તિ’ અભ્યાસનું આયોજન કરશે ?
3. 
ગુજરાતમાં સૌ પ્રથમવાર કયા શહેરમાં સોલર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યું છે ?
4. 
નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝનના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
5. 
આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા - 2022 સૂચકાંકમાં કયો દેશ ટોચ પર છે?
6. 
ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) નું મુખ્ય મથક કયું છે?
7. 
તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે બે ટ્રેનો વચ્ચે થતી ટક્કરને રોકવા કઈ સ્વદેશી ટેકનિકનું સફળ પરીક્ષણ કર્યું છે ?
8. 
કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઈ-બિલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઈ-બિલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે?
9. 
વાયુ શક્તિ 2022 નું આયોજન IAF દ્વારા કયા સ્થળે કરવામાં આવશે?
10. 
વિશ્વ વન્યજીવન દિવસ -2022ની થીમ શું છે?