આજની કરન્ટ અફેર્સ | 07-04-2022

1. 
તાજેતરમાં 83મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની મેજબાની કોણ કરશે ?
2. 
તાજેતરમાં વિકટર ઔરબાન કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે ?
3. 
દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં સુરત શહેર કેટલામાં સ્થાને રહ્યું છે ?
4. 
તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં સૌથી વધુ બેરોજગારી દર છે?
5. 
ગંગૌર ઉત્સવ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે?
6. 
ભારતના નવા વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
7. 
કયા રાજ્યના મુખ્યમંત્રીએ 13 નવા જિલ્લાઓનું ઉદ્ઘાટન કર્યું?
8. 
કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઉદ્યમ ક્રાંતિ યોજના શરૂ કરી છે?
9. 
મંદિરની ધાર્મિક વિધિઓ લાઈવ જોવા માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પોર્ટલનું નામ શું છે?
10. 
કયું ભારતીય શહેર વિશ્વના બીજા સૌથી વધુ ઘોંઘાટવાળા શહેર તરીકે સ્થાન ધરાવે છે?