દરરોજ કરન્ટ અફેર્સ | 08-02-2022

1. 
તાજેતરમાં ‘શિલોંગ ટેક્નોલૉજી પાર્ક’ નું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું છે ?
2. 
તાજેતરમાં કયા રાજયમાં ‘one nation one Ration card’ યોજના શરૂ કરવામાં આવી છે ?
3. 
તાજેતરમાં ‘ગોલ્ડન બોય નીરજ ચોપડા’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
4. 
તાજેતરમાં ‘Winter Olympics 2022’ના ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં કયા દેશે રાજનીતિક બહિષ્કાર કર્યો છે ?
5. 
તાજેતરમાં NCERTના નવા નિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા ?
6. 
તાજેતરમાં ભારત સરકારે ‘કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસ (CGA)’ નો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે ?
7. 
જાન્યુઆરી 2022માં સૌથી ઓછો બેરોજગારી દર કયા રાજયમાં નોંધવામાં આવ્યો ?
8. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
9. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
10. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?