આજની કરન્ટ અફેર્સ | 08-03-2022

1. 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
2. 
તાજેતરમાં ‘નેશનલ જેન્ડર ઇન્ડેક્સ’ કોણે જાહેર કર્યો છે ?
3. 
'ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ'ની ગ્રે લિસ્ટમાં તાજેતરમાં ક્યા દેશને ઉમેરવામાં આવ્યો છે?
4. 
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભીપેન્દ્રભાઈ પટેલ હસ્તે સંગીત ક્ષેત્રે ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ’ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?
5. 
તાજેતરમાં કયા રાજયએ ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિની ઘોષણા કરી છે ?
6. 
તાજેતરમાં ‘મિસિસ ઈન્ડિયા ગ્લેમર’ નો ખિતાબ કોણે જીત્યો છે ?
7. 
તાજેતરમાં હીરો મોટોકોર્પ ને કયા નામથી EV (Electric Vehicle) બ્રાન્ડ શરૂ કરી છે ?
8. 
રાજ્યસભાની કેટલી બેઠકો પર ચૂંટણી થવાની છે?
9. 
15મી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત ક્યારે થશે?
10. 
તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે ?