આજની કરન્ટ અફેર્સ | 08-04-2022

1. 
વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
2. 
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી?
3. 
"ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીની નેશનલ સિક્યુરિટી ક્રાઈસીસ" પુસ્તકના લેખક કોણ છે?
4. 
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ રાજ્યના 13 નવા જિલ્લાઓનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યમાં કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી છે?
5. 
ભારતમાં પ્રસારણ સંબંધિત સેવાઓ માટે શરૂ કરાયેલ વેબસાઈટનું નામ શું છે?
6. 
ટાટા ગ્રુપ દ્વારા Whatsapp, Google Pay અને AmazonPay સાથે ગાઢ હરીફાઈમાં લોન્ચ કરવામાં આવનાર સુપર એપ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે?
7. 
તાજેતરમાં ધોરણ -9ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવતગીતાનો સમાવેશ કરનાર ગુજરાત પછી દેશનું બીજું રાજય કયું બન્યું છે ?
8. 
તાજેતરમાં કયા રાજયએ ‘સ્કૂલ ચલો અભિયાન’ શરૂ કર્યું છે ?
9. 
તાજેતરમાં ગુજરાત સરકારે બાળ સંભાળ કેન્દ્ર અને ગામદુત યોજનાની શરૂઆત કયા જિલ્લામાંથી કરી છે ?
10. 
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત દરમિયાન ભારતે નેધરલેન્ડ સાથે કેટલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા?