દરરોજ કરન્ટ અફેર્સ | 09-02-2022

1. 
પ્રજાસત્તાક દિવસ 2022ની પરેડમાં કયા રાજયના ટેબ્લોને ‘શ્રેષ્ઠ રાજય ઝાંખી’ તરીકે જાહેર કરવામાં આવી છે ?
2. 
તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વિશ્વકપ 2022 કયા દેશે જીત્યો છે ?
3. 
તાજેતરમાં નાસાએ આપેલી માહિતી મુજબ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્યારે તેની કામગીરી બંધ કરશે ?
4. 
તાજેતરમાં ભારતની મહાન ગાયિકા ‘લતા મંગેશકરજી’ નું 92 વર્ષે નિધન થયું છે. તેને ભારત રત્ન કયા વર્ષમાં મળ્યો હતો ?
5. 
તાજેતરમાં બેઈજિંગ વિન્ટર ઓલમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યું છે ?
6. 
તાજેતરમાં નરેંદ્રભાઈ મોદીએ 216 ફૂટનું ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું અનાવરણ કઈ જગ્યાએ કર્યું છે ?
7. 
તાજેતરમાં ઈન્ડીગો એરલાઇનના પ્રથમ મેનેજિંગ ડિરેકટર કોણ બન્યું છે ?
8. 
તાજેતરમાં કયા દેશની સરકારે National Land Monetization Corporation (NLMC) ની સ્થાપના કરી છે ?
9. 
તાજેતરમાં ભારતનું સૌથી શક્તિશાળી કમ્યુટર ‘પરમ પ્રવેગા’ કઈ રાષ્ટ્રીય સંસ્થાનમાં મુકામાં આવ્યું છે ?
10. 
સરિસ્કા ટાઇગર રિઝર્વ કયા ભારતીય રાજ્ય/યુટીમાં આવેલું છે?