આજની કરન્ટ અફેર્સ | 09-03-2022

1. 
નારી શક્તિ પુરસ્કાર - 2021 કેટલી મહિલાઓને એનાયત કરવામાં આવ્યો છે?
2. 
ડિજીસાથી શું છે?
3. 
RBI દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પેમેન્ટ સર્વિસનું નામ શું છે?
4. 
ગુજરાત સરકારે 2022ના બજેટમાં કેટલા વિધાર્થીઓને ST બસમાં ફ્રી પાસ આપવાની જાહેરાત કરી છે ?
5. 
તાજેતરમાં ‘સ્ટડી ઇન ઈન્ડિયા મિટ 2022’નું આયોજન કયા થયું છે ?
6. 
દર વર્ષે જનઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
7. 
તાજેતરમાં સૌર ઉડ્ડયન ઈંધણનો ઉપયોગ કરનાર વિશ્વની પ્રથમ એરલાઇન કઈ બની છે ?
8. 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 2022 ની થીમ શું છે?
9. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
10. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?