આજની કરન્ટ અફેર્સ | 09-04-2022

1. 
'વિશ્વ આરોગ્ય દિવસ - 2022' ની થીમ શું છે?
2. 
તાજેતરમાં કયા રાજયમાં ‘ગણગૌર પર્વ’ મનાવવામાં આવ્યો છે ?
3. 
ભારતીય થલ સેનાના (Chief of army) નવા સેનાધ્યક્ષ કોણ બનશે ?
4. 
તાજેતરમાં પ્રસિદ્ધ લેખક દેવિકા રંગાચારીએ કોના જીવન ઉપર ‘ક્વિન ઓફ ફાયર’ નામનું પુસ્તક લખ્યું છે ?
5. 
આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
6. 
'બિરસા મુંડા - જનજાતિય નાયક' નામના પુસ્તકના લેખક કોણ છે?
7. 
ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયિકા કોણ બની છે?
8. 
કઈ કંપનીએ સુપર એપ 'Neu' લોન્ચ કરવાની જાહેરાત કરી છે?
9. 
દેશનો પ્રથમ 'સ્ટીલ સ્લેગ રોડ' કયા શહેરમાં બન્યો?
10. 
તાજેતરમાં ચમેલી દેવ જૈન પુરસ્કાર 2021 કોને મળ્યો છે ?