દરરોજ કરન્ટ અફેર્સ | 10-02-2022

1. 
તાજેતરમાં અમદાવાદની IPL ક્રિકેટ ટિમનું નામ શું રાખવામા આવ્યું છે ?
2. 
તાજેતરમાં ઉત્તરાખંડ રાજયના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?
3. 
તાજેતરમાં કઈ જગ્યાએ લતા મંગેશકરની સ્મૃતિમાં સંગીત અકાદમી તેમજ મ્યુઝિયમ બનાવવાની સરકારે જાહેરાત કરી છે ?
4. 
તાજેતરમાં સૌરવ ગાંગુલીએ દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુર્હત ક્યાં કર્યું છે ?
5. 
તાજેતરમાં IOC (International Olympic Committee) એ 2028ના ઓલમ્પિકમાં કઈ રમતનો સમાવેશ કર્યો છે ?
6. 
કયા કેન્દ્રીય મંત્રાલયે ‘સેન્ટ્રલ મીડિયા એક્રેડિટેશન ગાઇડલાઇન્સ-2022’ શરૂ કરી?
7. 
'કાંચોથ ઉત્સવ' ભારતના કયા રાજ્ય/યુટીમાં ઉજવવામાં આવે છે?
8. 
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર એન્ડ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી' કઈ સંસ્થાના હેઠળ કાર્ય કરે છે?
9. 
તાજેતરમાં JNU (Jawaharlal Nehru University) ની પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યું છે ?
10. 
તાજેતરમાં ભારત સરકારે કયા રાજયના ત્રણ સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી છે ?