આજની કરન્ટ અફેર્સ | 10-03-2022

1. 
તાજેતરમાં કયા ગુજરાતી મહિલાને ગુજરાતી સાહિત્ય અને આદિવાસી દીકરીઓના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિના હસ્તે ‘નારીશક્તિ પુરસ્કાર’ આપવામાં આવ્યો છે ?
2. 
સુલભ ઈન્ટરનેશનલના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા નીચેનામાંથી કઈ પહેલ શરૂ કરવામાં આવી છે?
3. 
તાજેતરમાં “ધ બ્લ્યુ બુક” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
4. 
તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2022નું આયોજન ક્યાં થયું છે ?
5. 
જન ઔષધિ દિવસ 2022 ની થીમ શું છે?
6. 
ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે?
7. 
જય પ્રકાશ ચૌકસીનું નિધન થયું છે તેઓ કોણ હતા?
8. 
આંકડાકીય ભૌતિકશાસ્ત્રમાં તેમના યોગદાન માટે 2022 માં બોલ્ટ્ઝમેન મેડલ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા?
9. 
વિશ્વની પ્રથમ છોડ આધારિત કોવિડ-19 રસી કયા દેશ દ્વારા શોધવામાં આવી છે?
10. 
'DefExpo 2022' એ ગુજરાતના કયા શહેરમાં યોજાનાર ભારતનું સૌથી મોટું ફ્લેગશિપ સંરક્ષણ પ્રદર્શન છે?