દરરોજ કરન્ટ અફેર્સ | 11-02-2022

1. 
તાજેતરમાં ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?
2. 
તાજેતરમાં GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) ના નવા ચેરમેન કોણ બન્યું છે ?
3. 
તાજેતરમાં કઈ રાજય સરકારે લતા મંગેશકર પુરસ્કારની ઘોષણા કરી છે ?
4. 
તાજેતરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યું છે ?
5. 
તાજેતરમાં ‘વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (Vikaram sarabhai Space center)’ ના નવા નિર્દેશક કોણ બન્યું છે ?
6. 
તાજેતરમાં AFC મહિલા એશિયન કપ ઈન્ડિયા 2022 ફૂટબોલ ટુર્નામેન્ટ કયા દેશે જીતી છે ?
7. 
તાજેતરમાં રથ સપ્તમી ત્યૌહાર કયા રાજયમાં મનાવવામાં આવ્યો ?
8. 
કઈ હાઈકોર્ટે કોલેજોમાં હિજાબના ઉપયોગ પર પ્રતિબંધ અંગેની અરજીઓ પર સુનાવણી કરવા માટે ત્રણ જજની બેન્ચની રચના કરી છે?
9. 
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે રચાયેલી સમિતિના વડા કોણ છે?
10. 
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ અમલમાં મુકાયેલી યોજના છે?