આજની કરન્ટ અફેર્સ | 11-03-2022

1. 
તાજેતરમાં ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ નું વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું છે ?
2. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે ?
3. 
તાજેતરમાં Microsoft કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટરની સ્થાપના કરશે ?
4. 
તાજેતરમાં કેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ છે?
5. 
ભગવંત માન કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે ?
6. 
ભારતીય ફિનટેક કંપની 'BharatPe' ના MD અને ડિરેક્ટર તરીકે કોણે રાજીનામું આપ્યું છે?
7. 
શ્રી નિવેથા, એશા સિંઘ અને રુચિતા વિનેરકરે 2022 માં કઈ રમત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો?
8. 
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(WTO)નું મુખ્યમથક ક્યાં આવેલું છે?
9. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
10. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?