દરરોજ કરન્ટ અફેર્સ | 12-02-2022

1. 
તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ભારતના સૌથી મોટા હની પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ?
2. 
તાજેતરમાં SSC(Staff Selection Commission) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
3. 
તાજેતરમાં કયા રાજયની કેબિનેટે ‘ધર્મપરીવર્તન વિરોધી વિધેયક’ ને મંજૂરી આપી છે ?
4. 
કયો દેશ ' વન ઓશન સમિટ ' નું આયોજન કરી રહ્યું છે?
5. 
કયા દેશે ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે?
6. 
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા લોસ એન્જલસ ખાતે 2028 ઓલિમ્પિકમાં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો નથી?
7. 
આફ્રિકન યુનિયન સમિટ 2022નો યજમાન દેશ કયો છે?
8. 
ભારતમાં કઈ ભારતીય વિજ્ઞાન સંસ્થાએ ભારતમાં "પરમ પ્રવેગ" નામનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કાર્યરત કર્યું છે?
9. 
NCERT ના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
10. 
કયા રાજ્યે "એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ" યોજના લાગુ કરી છે?