આજની કરન્ટ અફેર્સ | 12-03-2022
1.
RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ્સની 24x7 હેલ્પલાઇન માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે?
2.
તાજેતરમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કઈ જગ્યાએ ભારતનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે ?
3.
તાજેતરમાં ‘કોશલ્યા માતૃત્વ યોજના’ કયા રાજયમાં શરૂ થઈ છે ?
4.
તાજેતરમાં FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ કોણ બન્યું છે ?
5.
તાજેતરમાં US આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે ?
6.
તાજેતરમાં કયા દેશે તેનો બીજો સૈન્ય ઉપગ્રહ ‘નૂર-2’ નું સફળ પરીક્ષણ કર્યું છે ?
7.
ગુજરાતનાં નાણાં મંત્રી કોણ છે ?
8.
નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલ છે ?
9.
ભારતનો સમય ગ્રીનવિચ રેખાથી કેટલો આગળ છે ?
10.
શયન મુદ્રામાં બેઠેલા ભગવાન બુદ્ધની ભારતની સૌથી મોટી પ્રતિમા ક્યાં બની રહી છે ?