આજની કરન્ટ અફેર્સ | 13-02-2022

1. 
વર્ષ 2021માં દુનિયાનું સૌથી ભીડભાડ વાળું શહેર કયું રહ્યું છે ?
2. 
વર્ષ 2021માં વિશ્વમાં સોનાની ખરીદી કરવામાં બીજા નંબરે કોણ રહ્યું છે ?
3. 
તાજેતરમાં 18મો ‘સ્વર્ગીય માધવરાવ લિમય’ પુરસ્કાર કોને મળ્યો છે ?
4. 
તાજેતરમાં ‘ફાઇઝર ઈન્ડિયા’ના પ્રમુખ કોણ બન્યું છે ?
5. 
તાજેતરમાં કયા દેશે સ્વદેશી ડ્રોનને પ્રોત્સાહિત કરવા માટે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે ?
6. 
તાજેતરમાં ટ્રેક અ બ્રેક (Take a Break) નામનું ફીચર કઈ સોશિયલ મીડિયા કંપનીએ લોન્ચ કર્યું છે ?
7. 
તાજેતરમાં રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ ‘પર્વતમાળા’ કાર્યક્રમ કયા મંત્રાલયે શરૂ કર્યો છે ?
8. 
જેન્સ સ્ટોલ્ટનબર્ગ નીચેનામાંથી કઈ સંસ્થાના વડા છે?
9. 
બોલિવૂડના કયા અભિનેતાને ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
10. 
2022 માટે સલામત ઇન્ટરનેટ દિવસની થીમ શું છે?