આજની કરન્ટ અફેર્સ | 13-03-2022

1. 
તાજેતરમાં WHO દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસનની સ્થાપના કરશે ?
2. 
નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ (NYPF) 2022 ની થીમ શું છે?
3. 
યુન સુક-યોલ કયા દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?
4. 
C-DAC એ કઈ IIT સંસ્થામાં "પરમ ગંગા" નામનું સુપર કમ્પ્યુટર ડિઝાઇન અને ઇન્સ્ટોલ કર્યું છે?
5. 
ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની છે?
6. 
CISFનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
7. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની લગભગ 9.5 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું?
8. 
FATFના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9. 
તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ દેશમાં પહેલીવાર ગાયના છાણમાંથી બનેલી બ્રીફકેસમાં બજેટ રજૂ કર્યું છે ?
10. 
તાજેતરમાં સાહિત્ય અકાદમીએ ‘સાહિત્યોત્સવ’ નું આયોજન ક્યાં કર્યું છે ?